Product SiteDocumentation Site

Red Hat Enterprise Linux 6

Release Notes

Red Hat Enterprise Linux 6.3 માટે પ્રકાશન નોંધો

પ્રકાશન 3


માન્યસૂચન

Copyright © 2012 Red Hat, Inc.
The text of and illustrations in this document are licensed by Red Hat under a Creative Commons Attribution–Share Alike 3.0 Unported license ("CC-BY-SA"). An explanation of CC-BY-SA is available at http://creativecommons.org/licenses/by-sa/3.0/. In accordance with CC-BY-SA, if you distribute this document or an adaptation of it, you must provide the URL for the original version.
Red Hat, as the licensor of this document, waives the right to enforce, and agrees not to assert, Section 4d of CC-BY-SA to the fullest extent permitted by applicable law.
Red Hat, Red Hat Enterprise Linux, the Shadowman logo, JBoss, MetaMatrix, Fedora, the Infinity Logo, and RHCE are trademarks of Red Hat, Inc., registered in the United States and other countries.
Linux® is the registered trademark of Linus Torvalds in the United States and other countries.
Java® is a registered trademark of Oracle and/or its affiliates.
XFS® is a trademark of Silicon Graphics International Corp. or its subsidiaries in the United States and/or other countries.
All other trademarks are the property of their respective owners.


1801 Varsity Drive
 RaleighNC 27606-2072 USA
 Phone: +1 919 754 3700
 Phone: 888 733 4281
 Fax: +1 919 754 3701

સાર
પ્રકાશન નોંધો સુધારાઓ અને ઉમેરાનાં ઉચ્ચ સ્તરનો વિસ્તાર પૂરો પાડે છે કે જે Red Hat Enterprise Linux 6.3 માં અમલીકરણ કરી દેવામાં આવ્યો છે. Red Hat Enterprise Linux for the 6.3 સુધારા માટે બધા ફેરફારો પર વિગત થયેલ દસ્તાવેજીકરણ માટે, ટૅકનિકલ નોંધો નો સંદર્ભ લો

પ્રસ્તાવના
1. કર્નલ
2. ઉપકરણ ડ્રાઇવરો
3. નેટવર્કીંગ
4. સ્ત્રોત સંચાલન
5. સત્તાધિકરણ અને ક્રિયાશીલતા
6. અધિકાર
7. વર્ચ્યુઅલાઇઝેશન
7.1. KVM
7.2. SPICE
7.3. libvirt
8. ક્લસ્ટરીંગ અને ઉચ્ચ ઉપલબ્ધતા
9. સંગ્રહ
10. સામાન્ય સુધારાઓ
A. પૂનરાવર્તન ઇતિહાસ

પ્રસ્તાવના

Red Hat Enterprise Linux પ્રકાશનો નાના વ્યક્તિગત ઉન્નતીકરણ, સુરક્ષા, અને ભૂલ સુધારા ત્રુટિસૂચી કુલ એકંદર છે. Red Hat Enterprise Linux 6.3 પ્રકાશન નોંધો Red Hat Enterprise Linux 6 ઓપરેટીંગ સિસ્ટમમાં થયેલ મુખ્ય ફેરફારોનુ દસ્તાવેજીકરણ કરે છે. ફેરફારો પર વિગત થયેલ નોંધો (એટલે કે, સુધારેલ ભૂલો, ઉમેરાયેલ વધારા, અને જાણીતા મુદ્દા મળ્યા) આ ગૌણ પ્રકાશનમાં ટૅકનિકલ નોંધો માં ઉપલબ્ધ છે. ટૅકનિકલ નોંધો પણ પેકેજોની સાથે બધી ઉપલબ્ધ ટૅકનોલોજી પૂર્વદર્શનની સંપૂર્ણ યાદીને સમાવે છે કે જે તેઓને પૂરા પાડે છે.

મહત્વનું

ઓનલાઇન Red Hat Enterprise Linux 6.3 Release Notes, કે જે ઓનલાઇન અહિંયા સ્થિત થયેલ છે, કે જેને બરાબર આવૃત્તિ તરીકે નક્કી થયેલ છે. પ્રકાશન વિશે ગ્રાહકો પ્રશ્ર્નો સાથે Red Hat Enterprise Linux ની તેની આવૃત્તિઓ માટે ઓનલાઇન પ્રકાશન અને ટૅકનિકલ નોંધો ને સંપર્ક કરવા સલાહ આપે છે.
શું તમને Red Hat Enterprise Linux જીવન ચક્રને સંબંધિત જાણકારીની જરૂર હોવી જોઇએ, https://access.redhat.com/support/policy/updates/errata/ નો સંદર્ભ લો.

પ્રકરણ 1. કર્નલ

ઓછી-મંજૂર અને માપન સ્નેપશોટ ક્ષમતાઓ
dm-thinp લક્ષ્યો, thin અને thin-pool, ઓછી મંજૂર અને માપન સ્નેપશોટ ક્ષમતાઓ સાથે ઉપકરણ-મેપર ઉપકરણને પૂરુ પાડે છે. આ લક્ષણ ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે ઉપલબ્ધ છે. નવી પરિચય થયેલ ઓછી મંજૂર LVM પર વધારે જાણકારી માટે, પ્રકરણ 9, સંગ્રહ નો સંદર્ભ લો.
sysfs mbox ઇન્ટરફેસ અપ્રચલિત થયેલ છે
lpfc ડ્રાઇવર sysfs mbox ઇન્ટરફેસને દૂર કરી રહ્યુ છે તે લાંબા સમય સુધી Emulex સાધનો દ્દારા વાપરેલ નથી. વાંચવાની અને લખવાની ક્રિયાઓ હવે બરાબર ચાલતી નથી અને -EPERM (ક્રિયા પરવાનગી મળેલ નથી) સંકેત પાછો આવે છે.
આધારભૂત Kdump લક્ષ્ય
આધારભૂત Kdump લક્ષ્યોની સંપૂર્ણ યાદી માટે (એટલે કે, લક્ષ્યો કે જે kdump ને vmcore ડમ્પ કરવા માટે વાપરી શકાય છે), નીચેનું Kbase લેખનો સંદર્ભ લો: https://access.redhat.com/knowledge/articles/41534.
વધારાનાં માઉન્ટ વિકલ્પો માટે આધાર
Red Hat Enterprise Linux 6.3 એ /proc/<PID>/ ડિરેક્ટરીઓનાં વપરાશને મર્યાદિત કરવા માટે માઉન્ટ વિકલ્પો માટે આધારને ઉમેરે છે. નવાં વિકલ્પોમાનાં એકને hidepid= કહેવાય છે તેની કિંમત વ્યાખ્યાયિત કરે છે કે પ્રક્રિયાઓ વિશે કેટલી જાણકારી બિન-માલિક માટે પૂરી પાડેલ છે. gid= વિકલ્પ જૂથને વ્યાખ્યાયિત કરે છે કે જે બધી પ્રક્રિયાઓ વિશે જાણકારી ભેગી કરે છે. અવિશ્ર્વાસપાત્ર વપરાશકર્તાઓ, કે જે આખી સિસ્ટમમાં કાર્યોને મોનિટર કરવુ જોઇએ નહિં, જૂથમાં સમાવેલ હોવુ જોઇએ નહિં.
O_DIRECT ફ્લેગ આધાર
FUSE (વપરાશકર્તાજગ્યા માં ફાઇલ સિસ્ટમ) માં ફાઇલો માટે O_DIRECT ફ્લેગ માટે આધારને ઉમેરી દેવામાં આવ્યુ છે. આ ફ્લેગ ફાઇલમાં અને ફાઇલમાંથી કેશ અસરોને ન્યૂનત્તમ કરે છે, આ ફ્લેગ પ્રભાવને ઘટાડીને, પરંતુ તે ખાસ પરિસ્થિતિઓમાં ઉપલબ્ધ છે, જેમ કે જ્યારે કાર્યક્રમો તેની પોતાની કેશીંગ કરે.
PowerPC પર સક્રિય થયેલ CONFIG_STRICT_DEVMEM
Red Hat Enterprise Linux 6.3 માં, CONFIG_STRICT_DEVMEM રૂપરેખાંકન વિકલ્પ PowerPC આર્કિટેક્ચર માટે મૂળભૂત રીતે સક્રિય થયેલ છે. આ વિકલ્પ /dev/mem ઉપકરણનાં વપરાશને મર્યાદિત કરે છે. જો આ વિકલ્પ નિષ્ક્રિય થયેલ હોય, બધી મેમરી માટે વપરાશકર્તાજગ્યા વપરાશની પરવાનગી મળેલ હોય, કર્નલ અને વપરાશકર્તાજગ્યાને સમાવી રહ્યા છે, અને આકસ્મિક મેમરી (લખવાનુ) વપરાશ નુકશાન પહોંચાડી શકે છે.
CONFIG_HPET_MMAP સક્રિય થયેલ છે
Red Hat Enterprise Linux 6.3 માં, વપરાશકર્તા પ્રક્રિયાની મેમરીમાં HPET રજીસ્ટરનું પુન:માપ કરવા માટે ઉચ્ચ-રિઝોલ્યુશન ટાઇમરની ક્ષમતાને સક્રિય કરી દેવામાં આવી છે.
વિશાળ સિસ્ટમો પર સુધારેલ પ્રભાવ
ઘણાં પેચ આખા પ્રભાવને સુધારવા માટે Red Hat Enterprise Linux 6.3 માં કર્નલ માટે લાગુ કરી દેવામાં આવ્યા છે અને વધારે મોટી સિસ્ટમોનો બુટ સમય ઘટાડે છે (પેચ 2048 cores અને 16 TB મેમરી સાથે સિસ્ટમ પર ચકાસેલ હતા).
rdrand કર્નલ આધાર
Intel Core i5 અને i7 પ્રોસેરો (અગાઉ કોડ-નામ Ivy બ્રિજ) ગમેતે સંખ્યાને ઝડપી ઉત્પન્ન કરવા માટે નવી rdrand સૂચનાને આધાર આપે છે. Red Hat Enterprise Linux 6.3 માં ખસેડેલ કર્નલ ઝડપી અવ્યવસ્થિત સંખ્યા ઉત્પાદનને પૂરુ પાડવા આ સૂચનાનો ઉપયોગ કરે છે.
સ્થાયી સંગ્રહ માટે UEFI આધાર
સ્થાયી સંગ્રહ(pstore), સ્થાયી સંગ્રહ આધારિત પ્લેટફોર્મ માટે ફાઇલ સિસ્ટમ ઇન્ટરફેસ હવે UEFI ને આધાર આપે છે.
CPU કુટુંબ ખાસ પાત્ર ફાઇલો
CPU કુટુંબ ખાસ પાત્ર ફાઇલોને ઉમેરી દેવામાં આવ્યુ છે. AMD કુટુંબ 15h પ્રોસેસર સાથે શરૂ કરી રહ્યા છે, પાત્ર જેમ કે પ્રોસેસરોનાં પૂર્વદર્શિત કુટુંબ માટે microcode_amd_fam15h.bin હવે લાવેલ છે.
USB 3.0 આધાર
Red Hat Enterprise Linux 6.3 એ સંપૂર્ણ USB 3.0 આધારને સમાવે છે.
IBM System z માટે kdump/kexec કર્નલ ડમ્પીંગ પદ્દતિ
Red Hat Enterprise Linux 6.3 માં, kdump/kexec કર્નલ ડમ્પીંગ પદ્દતિ IBM System z સિસ્ટમો માટે સક્રિય થયેલ છે, IBM System z એકલી અને હાઇપરવિઝર ડમ્પીંગ પદ્દતિ માટે વધુમાં. સ્વયં-આરક્ષિત થ્રશોલ્ડ 4 Gb સુયોજિત છે; માટે, 4 GB મેમરી કરતા વધારે સાથે કોઇપણ IBM System z સિસ્ટમ એ kexec/kdump પદ્દતિ સક્રિય કરેલ છે.
પૂરતી મેમરી ઉપલબ્ધ હોવી જ જોઇએ કારણ કે kdump મૂળભૂત રીતે આશરે 128 MB જેટલી મેમરી આરક્ષિત રાખે છે. આ ખાસ કરીને મહત્વનું છે જ્યારે Red Hat Enterprise Linux 6.3 માં સુધારો કરી રહ્યા હોય. પૂરતી ડિસ્ક જગ્યા સિસ્ટમ ભંગાણ જેવી સ્થિતિમાં ડમ્પને સંગ્રહ કરવા માટે ઉપલબ્ધ જ હોવી જોઇએ. Kdump એ ડમ્પ ઉપકરણો તરીકે DASD અથવા QETH નેટવર્કોમાં મર્યાદિત છે જ્યાં સુધી SCSI પર kdump આધારભૂત છે.
નીચેની ચેતવણી સંદેશો દેખાઇ શકે છે જ્યારે kdump નો પ્રારંભ થયેલ છે:
..આવી ફાઇલ અથવા ડિરેક્ટરી નથી
આ સંદેશો ડમ્પ કાર્યક્ષમતાને અસર કરતો નથા અને અવગણી શકાય છે. તમે /etc/kdump.conf, system-config-kdump, અથવા firstboot મારફતે kdump ને નિષ્ક્રિય અથવા રૂપરેખાંકિત કરી શકો છો.
ftrace માટે મોડ્યુલ-સુલભ ઇન્ટરફેસ
ftrace વિધેય ટ્રેસર હવે મોડ્યુલોને પરવાનગી આપે છે અને ftrace વિધેય ટ્રેસીંગ ઉપયોગિતાને વાપરવા માટે બધા વપરાશકર્તાઓ. વધારે જાણકારી માટે, નીચેનાં મુખ્ય પાનાંનો સંદર્ભ લો:
man trace-cmd-record
man trace-cmd-stack
મલ્ટી-થ્રેડેડ પ્રક્રિયાઓને ટ્રેસ કરી રહ્યા છે
જ્યારે એક થ્રેડ કરતા વધારે સાથે પ્રક્રિયાઓને ટ્રેસ કરી રહ્યા હોય, ત્યારે ltrace ઉપયોગિતા મુખ્ય થ્રેડ કરતા વધારે બીજા થ્રેડને ટ્રેસ કરવા માટે અવગણશે. પરંતુ કારણ કે થ્રેડ સરનામાં જગ્યાને વહેંચે છે, પેલા બીજા થ્રેડ ltrace દ્દારા હજુ વિતરણ થયેલ બ્રેકપોઇંટને જોશે. પરિણામે, પેલા થ્રેડને SIGTRAP દ્દારા મારવામાં આવશે. Red Hat Enterprise Linux 6.3 એ થ્રેડ-સભાનતા અને બ્રેકપોઇંટ સાચવણી પદ્દતિને સમાવે છે. મલ્ટી-થ્રેડેડ પ્રક્રિયાને ટ્રેસ કરવા માટે આધાર ટ્રેસીંગ એકજ-થ્રેડેડ પ્રક્રિયા સાથે હવે સમમૂલ્ય હશે.
Cross Memory Attach
Cross Memory Attach એ ઇન્ટ્રા-નોડ આંતરિક-પ્રક્રિયા વાર્તાલાપ માટે જરૂરી માહિતી નકલોની સંખ્યાને ઘટાડવા માટે પદ્દતિને પૂરી પાડે છે. ખાસ કરીને, આ વહેંચાયેલ મેમરી મારફતે સંદેશાની બે નકલ કરતા સંદેશાની એક નકલ કરવા માટે ઇન્ટ્રા-નોડ વાર્તાલાપ કરીને MPI લાઇબ્રેરીઓને પરવાનગી આપે છે. આ ટૅકનિક ભૂતકાળમાં ઘણા દ્દારા, અનન્ય ડ્રાઇવર આધારિત અમલીકરણોમાં નિયોજિત કરી દેવામાં આવી છે. અમલીકરણ Red Hat Enterprise Linux 6.3 માં પરિચય થયેલ છે આ કાર્યક્ષમતા માટે સામાન્ય ઉકેલ પૂરો પાડે છે. વધુમાં, તે ઉપકરણ ડ્રાઇવર લેખક માટે કલ્પના પૂરી પાડે છે કે જે તેની સાથે સંકળાયેલ અમલીકરણોને બદલ્યા વગર આ વિધેયોને ખુલ્લા પાડવાની ઇચ્છા ધરાવે છે જ્યારે ત્યાં મેમરી સંચાલન ઉપસિસ્ટમમાં ફેરફારો હોય.
બે ગ્રાફિક કાર્ડ વચ્ચે બદલવા માટે સમાવેલ ક્ષમતા
બે ગ્રાફિક્સ કાર્ડો વચ્ચે બદલવાની પરવાનગી આપવા માટે મૂળભૂત રીતે CONFIG_VGA_SWITCHEROO રૂપરેખાંકન વિકલ્પને હવે સક્રિય કરેલ છે.

પ્રકરણ 2. ઉપકરણ ડ્રાઇવરો

BFA ડ્રાઇવર સંપૂર્ણપણે આધારભૂત
Brocade BFA ફાઇબર ચેનલ અને FCoE ડ્રાઇવર લાંબા સમય સુધી ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નથી. Red Hat Enterprise Linux 6.3 માં BFA ડ્રાઇવર સંપૂર્ણપણે આધારભૂત છે.
BNA ડ્રાઇવર સંપૂર્ણપણે આધારભૂત
Brocade 10Gb PCIe ઇથરનેટ નિયંત્રકો માટે Brocade BNA ડ્રાઇવર એ લાંબા સમય સુધી ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નથી. Red Hat Enterprise Linux 6.3 માં BNA ડ્રાઇવર સંપૂર્ણપણે આધારભૂત નથી.
be2net ડ્રાઇવર પર SR-IOV
Emulex be2net ડ્રાઇવરની SR-IOV કાર્યક્ષમતા Red Hat Enterprise Linux 6.3 માં ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે . તમારે SR-IOV આધારની તાજેતરની આવૃત્તિને વાપરવા માટે નીચેની જરૂરિયાતો મળવી જ જોઇએ:
  • તમારે તાજેતરની Emulex ફર્મવેરને ચલાવવી જ જોઇએ (આવૃત્તિ 4.1.417.0 અથવા પછીની).
  • સર્વર સિસ્ટમ BIOS એ SR-IOV કાર્યક્ષમતાને આધાર આપવો જ જોઇએ અને તેની પાસે સીધુ I/O VT-d માટે વર્ચ્યુઅલાઇઝેશન આધાર હોવો જ જોઇએ.
  • તમારે Red Hat Enterprise Linux 6.3 ની GA આવૃત્તિને વાપરવી જ જોઇએ.
SR-IOV એ બધા Emulex-બ્રાન્ડેડ અને BE3-આધારિત હાર્ડવેર OEM ચલોને ચલાવે છે, કે જે બધાને be2net ડ્રાઇવર સોફ્ટવેરની જરૂર છે.
સંગ્રહ ડ્રાઇવરો
  • Red Hat Enterprise Linux 6.3 mtip32xx ડ્રાઇવરને સમાવે છે કે જે Micron RealSSD P320h PCIe SSD ડ્રાઇવ માટે આધારને ઉમેરે છે.
  • Emulex ફાઇબર ચેનલ યજમાન બસ ઍડપ્ટરો માટે lpfc ડ્રાઇવરને આવૃત્તિ 8.3.5.68.2p માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • mptfusion ડ્રાઇવરને આવૃત્તિ 3.04.20 માં સુધારી દેવામા આવ્યુ છે.
  • Broadcom Netxtreme II 57712 ચીપ માટે bnx2fc ને આવૃત્તિ 1.0.11 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • QLogic Fibre Channel HBAs માટે qla2xxx ડ્રાઇવરને આવૃત્તિ 8.04.00.02.06.3-k માં સુધારી દેવામાં આવ્યુ છે. Red Hat Enterprise Linux 6.3 માટે qla2xxx ડ્રાઇવર સુધારો SCSI મધ્ય-સ્તરમાં સામાન્ય કોડનાં લાભ લે છે કે જે લક્ષ્ય પોર્ટમાંથી પાછા મળેલ કતાર-સંપૂર્ણ પરિસ્થિતિ સંદેશાને સંચાલિત કરે છે. પહેલાં, આ કોડ qla2xxx ડ્રાઇવર પોતાનામાં રહેલ છે. API સુસંગતતાને સંચાલિત કરવા માટે, ql2xqfulltracking અને ql2xqfullrampup મોડ્યુલ પરિમાણો માટે સ્ટબ ડ્રાઇવર પોતાનામાં છોડી દેવામાં આવ્યુ છે.
    વધુમાં, આ સુધારો પણ ISP82xx અને ISP83xx માટે આધારને સમાવે છે, અને ડાયમેમિક લૉગીંગ કાર્યક્ષમતાને ઉમેરે છે.
  • qla4xxxx ને આવૃત્તિ 5.02.00.00.06.03-k1 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે port_state, port_speed, અને targetalias ને દર્શાવવા માટે sysfs ફાઇલ સિસ્ટમમાં આધારને ઉમેરે છે.
  • megaraid ડ્રાઇવરને આવૃત્તિ 00.00.06.14-rh1 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • IBM Power Linux RAID SCSI HBAs માટે ipr ડ્રાઇવરને SAS VRAID વિધેયોને સક્રિય કરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.
  • cciss ડ્રાઇવરને kdump બ્લેકલીસ્ટમાં જૂના નિયંત્રકોને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.
  • hpsa ડ્રાઇવરને kdump બ્લેકલીસ્ટમાં જૂના નિયંત્રકોને ઉમેરવા માટે આવૃત્તિ 2.0.2-4 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Broadcom NetXtreme II iSCSI માટે bnx2i ને આવૃત્તિ 2.7.2.1 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • mpt2sas ડ્રાઇવરને આવૃત્તિ 12.101.00.00 માં સુધારી દેવામાં આવી છે. NUNA I/O આધારને ઉમેરી રહ્યા છે કે જે HBAs નાં ઘણી જવાબની કતારને વાપરે છે.
  • mptsas ડ્રાઇવરને નીચેની ઉપકરણ ID ને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે: SAS1068_820XELP.
  • Brocade BFA FC SCSI ડ્રાઇવર (bfa ડ્રાઇવર) ને સુધારી દેવામાં આવ્યુ છે.
  • ServerEngines BladeEngine 2 Open iSCSI ઉપકરણો માટે be2iscsi ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • Intel DH89xxCC PCH માટે AHCI-mode SATA DeviceID ને ઉમેરવા માટે ahci.c ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • તાજેતરનાં Intel હાર્ડવેર આધાર, વધારા, અને ભૂલ સુધારાને લેવા માટે isci ડ્રાઇવરને આવૃત્તિ 1.1 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • isci sata ડ્રાઇવરને T10 DIF આધારને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.
  • libfc, libfcoe, અને fcoe ડ્રાઇવરોને વિવિધ ભૂલોને સુધારવા અને ઘણાં વધારાને ઉમેરવા સુધારી દેવામાં આવ્યુ છે.
  • libsas ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • TrueScale HCAs માટે qib ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • વિવિધ ભૂલોને સુધારવા માટે libata મોડ્યુલને સુધારી દેવામાં આવ્યુ છે.
  • md ડ્રાઇવરનાં dm-raid કોડને ફ્લશ આધારને સમાવવા માટે સુધારી દેવામાં આવ્યુ છે.
  • નીચેનાં ડ્રાઇવરોને તાજેતરની આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યા છે: ahci, md/bitmap, raid0, raid1, raid10, અને raid456.
  • aacraid ડ્રાઇવરને આવૃત્તિ 1.1-7[28000] માં સુધારી દેવામાં આવ્યુ છે.
નેટવર્ક ડ્રાઇવરો
  • NetXen Multi port (1/10) ગીગાબીટ નેટવર્ક માટે netxen ડ્રાઇવરને આવૃત્તિ 4.0.77 અથવા તેનાથી વધારે આવૃત્તિમાં સુધારી દેવામાં આવ્યુ છે.
  • ચીપના 578xx કુટુંબ માટે આધારને ઉમેરવા માટે bnx2x ડ્રાઇવરને આવૃત્તિ 7.2.16 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • ServerEngines BladeEngine 10Gbps નેટવર્ક ઉપકરણો માટે be2net ડ્રાઇવરને આવૃત્તિ 4.2.5.0r માં સુધારી દેવામાં આવી છે.
  • તાજેતરનું હાર્ડવેર આધાર, વધારા, અને ભૂલ સુધારાને સમાવવા માટે ixgbevf ડ્રાઇવરને આવૃત્તિ 2.2.0-k માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Chelsio Terminator4 10G Unified વાયર નેટવર્ક નિયંત્રકો માટે cxgb4 ડ્રાઇવરને સુધારેલ છે.
  • નેટવર્ક ઉપકરણોનું Chelsio T3 કુટુંબ માટે cxgb3 ડ્રાઇવરને સુધારેલ છે.
  • તાજેતરનું હાર્ડવેર આધાર, વધારા, અને ભૂલ સુધારાને સમાવવા માટે ixgbe ડ્રાઇવરને Intel 10 Gigabit PCI Express નેટવર્ક ઉપકરણો માટે આવૃત્તિ 3.6.7-k માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Intel PRO/1000 નેટવર્ક ઉપકરણો માટે e1000e ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે. .
  • Intel PRO/1000 નેટવર્ક ઉપકરણો માટે e1000e ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • e100 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • Cisco 10G ઇથરનેટ ઉપકરણો માટે enic ડ્રાઇવરને આવૃત્તિ 2.1.1.35 માં સુધારી દેવામાં આવ્યુ છે, SR-IOV આધારને ઉમેરી રહ્યા છે.
  • igbvf ડ્રાઇવરને (Intel Gigabit Virtual Function Network ડ્રાઇવર) આવૃત્તિ 2.0.1-k માં સુધારી દેવામાં આવી છે.
  • igb ડ્રાઇવર Intel Gigabit Ethernet ઍડપ્ટર માટે આવૃત્તિ 3.2.10-k માં સુધારી દેવામાં આવ્યુ છે, તાજેતરનો હાર્ડવેર આધાર, વધારા, અને ભૂલ સુધારાઓને પૂરુ પાડી રહ્યા છે.
  • NetXtreme II 1 ગીગાબીટ ઇથરનેટ નિયંત્રકો માટે bnx2 ડ્રાઇવરને આવૃત્તિ 1.0.11 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • Broadcom Tigon3 ઇથરનેટ ઉપકરણો માટે tg3 ડ્રાઇવરને આવૃત્તિ 3.120+ માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • HP NC-Series QLogic 10 ગીગાબીટ સર્વર ઍડપ્ટરો માટે qlcnic ડ્રાઇવરને આવૃત્તિ 5.0.26 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • bna ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • તાજેતરનાં Realtek NICs (8168D/8168DP/8168E/8168EV) માટે આધારને ઉમેરવા માટે r8169 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે અને જૂની NICs ની વિશ્વસનીયતા વધારો.
  • qlge ડ્રાઇવરને આવૃત્તિ 1.00.00.30 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • cnic ડ્રાઇવરને આવૃત્તિ 2.5.9 માં સુધારી દેવામાં આવ્યુ છે, કે જે bnx2x ઉપકરણો પર ભૂલ પુન:પ્રાપ્તિ કરવા સુધારે છે, FCoE પેરિટી ભૂલ પુન:પ્રાપ્તિને ઉમેરે છે, FCoE સત્રોની મહત્તમ સંખ્યાને વધારે છે, અને બીજા વધારાને ઉમેરે છે.
  • iwl6000 અને iwlwifi ડ્રાઇવરોને Wi-Fi ઍડપ્ટરોની Intel Centrino Wireless-N 6235 શ્રેણી માટે આધારને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે. iwlwifi 5GHz બૅન્ડ સાથે વિકલ્પને પણ ઉમેરે છે જેને નિષ્ક્રિય કરી શકાય છે.
  • વાયરલેસ LAN ઉપસિસ્ટમ ને સુધારી દેવામાં આવ્યુ છે. તે dma_unmap state API નો પરિચય આપે છે અને નવી કર્નલ હેડર ફાઇલને ઉમેરે છે: include/linux/pci-dma.h.
વિવિધ ડ્રાઇવરો
  • i915 ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • વિવિધ ગ્રાફિક ડ્રાઇવરો આવૃત્તિ 3.3-rc2 માં DRM આધાર રિબેઝ સાથે સુધારી દેવામાં આવ્યુ છે.
  • Wacom ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે , wacompl પેકેજને નાપસંદ કરી રહ્યા છે અને wdaemon પેકેજને અપ્રચલિત કરી રહ્યા છે.
  • નવાં ચીપસેટ અને HDA ઓડિયો કોડેક માટે આધારને સુધારવા અથવા સક્રિય કરવા માટે ALSA HDA ઓડિયો ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • Broadcom BCM20702A0 એકજ-ચીપ બ્લુટુથ પ્રોસેસર માટે આધારને સમાવવા માટે btusb ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • CPUs ના AMD કુટુંબ 12h/14h/15h માટે આધારને ઉમેરવા માટે hwmon ઉપસિસ્ટમમાંથી k10temp ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • ALPS ટચપેડ પ્રોટોકોલ આવૃત્તિઓ 3 અને 4 માટે આધારને ઉમેરવા માટે ટચપેડ ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે, અને 4 દિશાસૂચક બટનો સાથે ટચપેડ માટે આધારને ઉમેરે છે.
  • Enhanced Error Handling (EEH) ને ઉમેરવા માટે jsm ડ્રાઇવરને સુધારી દેવામાં આવ્યુ છે.
  • mlx4_en ડ્રાઇવરને આવૃત્તિ 2.0 માં સુધારી દેવામાં આવ્યુ છે.
  • mlx4_core ડ્રાઇવરને આવૃત્તિ 1.1 માં સુધારી દેવામાં આવ્યુ છે.

પ્રકરણ 3. નેટવર્કીંગ

QFQ ક્યુયીંગ ડિસિપ્લિન
Red Hat Enterprise Linux 6.3 માં, tc ઉપયોગિતા Quick Fair Scheduler (QFQ) કર્નલ લક્ષણો સાથે કામ કરવા માટે સુધારી દેવામાં આવી છે. વપરાશકર્તાઓ હવે વપરાશકર્તા જગ્યામાંથી નવી QFQ ટ્રાફિક ક્યુયીંગ ડિસિપ્લિનનો લાભ લઇ શકે છે. આ લક્ષણ ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે.
rdma_bw અને rdma_last ઉપયોગિતાઓ અપ્રચલિત થયેલ છે
rdma_bw અને rdma_lat ઉપયોગિતાઓ (perftest પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે) હવે અપ્રચલિત થયેલ છે અને ભવિષ્યના સુધારામાં perftest પેકેજને દૂર કરેલ હશે. વપરાશકર્તાઓ તેને બદલે નીચેની ઉપયોગિતાઓને વાપરવી જોઇએ: ib_write_bw, ib_write_lat, ib_read_bw, અને ib_read_lat.

પ્રકરણ 4. સ્ત્રોત સંચાલન

નેટવર્ક પ્રાધાન્ય cgroup સ્ત્રોત નિયંત્રક
Red Hat Enterprise Linux 6.3 એ નેટવર્ક પ્રાધાન્ય (net_prio) સ્ત્રોત નિયંત્રકનો પરિચય આપે છે, કે જે વિવિધ cgroups માં કાર્યક્રમો માટે દરેક નેટવર્ક ઇન્ટરફેસ પ્રતિ નેટવર્ક ટ્રાફિકની પ્રાધાન્યતાને ગતિશીલ રીતે સુયોજિત કરવા માર્ગ પૂરો પાડે છે. વધારે જાણકારી માટે, સ્ત્રોત સંચાલન માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
cgroups માટે OOM નિયંત્રણ અને સૂચના API
મેમરી સ્ત્રોત નિયંત્રણ Out-of-Memory (OOM) સૂચકનું અમલીકરણ કરે છે કે જે નવી સૂચના API ને વાપરે છે. જ્યારે સક્રિય થયેલ હોય (echo 1 > memory.oom_control ચલાવીને), કાર્યક્રમ એ eventfd મારફતે સૂચિત થયેલ છે જ્યારે OOM ઉદ્ભવે છે. નોંધો કે OOM સૂચના રુટ cgroups માટે કાર્ય કરતુ નથી.
નવું numad પેકેજ
numad પેકેજ NUMA (Non-Uniform Memory Architecture) સિસ્ટમો માટે ડિમનને પૂરુ પાડે છે કે જે NUMA લાક્ષણિકતાઓને મોનિટર કરે છે, numad ગતિશીલ કરવા માટે ચાલુ આધારે મેમરી લેટન્સીના ઘટાડવા ગોઠવણ પૂરી પાડે છે. પેકેજ પણ ઇન્ટરફેસને પૂરુ પાડે છે કે જે કાર્યક્રમનાં સારા સ્થાન માટે numad ને પ્રશ્ર્ન પૂછીને વાપરી શકાય છે. numad પેકેજનો ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે પરિચય થયેલ છે.

પ્રકરણ 5. સત્તાધિકરણ અને ક્રિયાશીલતા

SSH કીના કેન્દ્રિય સંચાલન માટે આધાર
પહેલાં, તેને કેન્દ્રિયરીતે યજમાન અને SSH સાર્વજનિક કીઓને સંચાલિત કરાવનું શક્ય ન હતુ. Red Hat Enterprise Linux 6.3 ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે ઓળખ સંચાલન સર્વર માટે SSH સાર્વજનિક કી સંચાલનને સમાવે છે. ઓળખ સંચાલન ક્લાઇન્ટ પર OpenSSH આપમેળે સાર્વજનિક કીઓને વાપરવા માટે રૂપરેખાંકિત થયેલ છે કે જે ઓળખ સંચાલન સર્વર પર સંગ્રહેલ છે. SSH યજમાન અને વપરાશકર્તા ઓળખાણો હવે ઓળખ સંચાલનમાં સંચાલિત કરી શકાય છે.
SELinux વપરાશકર્તા મેપીંગ
Red Hat Enterprise Linux 6.3 એ દૂરસ્થ સિસ્ટમ પર વપરાશકર્તાનાં SELinux સંદર્ભને નિયંત્રણ કરવા માટે સક્ષમતાનો પરિચય આપે છે. SELinux વપરાશકર્તા મેપ નિયમોને વ્યાખ્યાયિત કરી શકાય છે અને, વૈકલ્પિક રીકે, HBAC નિયમો સાથે સંકળાયેલ છે. આ મેપ યજમાન પર મળતા વપરાશકર્તા સંદર્ભને વ્યાખ્યાયિત કરે છે તેઓ પ્રવેશે છે અને જૂથ સભ્ય. જ્યારે વપરાશકર્તા દૂરસ્થ યજમાનમાં પ્રવેશે છે કે જે ઓળખ સંચાલન બેકએન્ડ સાથે SSSD ને વાપરવા રૂપરેખાંકિત થયેલ છે, વપરાશકર્તાનું SELinux સંદર્ભ તે વપરાશકર્તા માટે વ્યાખ્યાયિત થયેલ મેપિગ નિયમોને અનુસારઆપમેળે સુયોજિત થાય છે. વધારે જાણકારી માટે, http://freeipa.org/page/SELinux_user_mapping નો સંદર્ભ લો. આ લક્ષણ ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે.
sshd માટે સત્તાધિકરણની ઘણી જરૂરી પદ્દતિઓ
SSH હવે સત્તાધિકરણને જરૂરી ઘણી રીતે સુયોજિત કરી શકે છે (જ્યારે પહેલાં SSH એ સત્તાધિકરણને ઘણી રીતે પરવાનગી આપેલ હતી જે સફળ પ્રવેશ માટે ફક્ત એકની જરૂર હતી); ઉદાહરણ માટે, SSH માં પ્રવેશી રહ્યા છે-દાખલ થવા માટે સક્રિય થયેલ મશીનને બંને પાસફ્રેજ અને સાર્વજનિક કીની જરૂર છે.RequiredAuthentications1 અને RequiredAuthentications2 વિકલ્પોને સત્તાધિકરણને સ્પષ્ટ કરવા માટે /etc/ssh/sshd_config ફાઇલમાં રૂપરેખાંકિત કરી શકાય છે કે જે સફળ પ્રવેશ માટે જરૂરી છે. ઉદાહરણ તરીકે:
~]# echo "RequiredAuthentications2 publickey,password" >> /etc/ssh/sshd_config
પૂર્વદર્શિત /etc/ssh/sshd_config વિકલ્પ પર વધારે જાણકારી માટે , sshd_config મુખ્ય પાનાંનો સંદર્ભ લો.
ઓટોમાઉન્ટ નેપ કેશીંગ માટે SSSD આધાર
Red Hat Enterprise Linux 6.3 માં, SSSD એ નવું ટૅકનોલોજી પૂર્વદર્શન લક્ષણ છે: કેશીંગ ઓટોમાઉન્ટ મેપ માટે આધાર. આ લક્ષણ પર્યાવરણોનાં ઘણા લાભો પૂરા પાડે છે કે જે autofs સાથે ચલાવે છે:
  • સંગ્રહિત ઓટોમાઉન્ટ મેપ ક્લાઈન્ટ મશીન માઉન્ટ કામગીરી કરવા માટે બનાવવાનું પણ સરળ છે જ્યારે જ્યારે એ LDAP સર્વર પહોંચેલ છે, પરંતુ NFS સર્વર પહોંચી શકાય તેવું રહે છે.
  • જ્યારે autofs ડિમન SSSD મારફતે ઓટોમાઉન્ટ મેપને જોવા માટે રૂપરેખાંકિત થયેલ છે, ફક્ત એકજ ફાઇલએ રૂપરેખાંકિત થવુ જોઇએ: /etc/sssd/sssd.conf. પહેલાં, the /etc/sysconfig/autofs ફાઇલ autofs માહિતીને લાવવા માટે રૂપરેખાંકિત થયેલ હતી.
  • ક્લાઇન્ટ પર LDAP સર્વર પર નીચા ટ્રાફિક પર ઝડપી પ્રભાવમાં ઓટોમાઉન્ટ નેપ પરિણામોને સંગ્રહિત કરી રહ્યા છે.
SSSD debug_level વર્ણતૂકમાં બદલો
SSSD એ /etc/sssd/sssd.conf ફાઇલમાં debug_level વિકલ્પનાં વર્ણતૂકને બદલેલ છે. પહેલાં, તે [sssd] રૂપરેખાંકન ભાગમાં debug_level વિકલ્પને સુયોજિત કરવાનું શક્ય હતુ અને પરિણામ એ હતુ કે આ બીજા રૂપરેખાંકન સત્રો માટે મૂળભૂત સુયોજન બની ગયુ, નહિં તો તેઓ બાહ્ય રીતે તેને રદ કરી દેતા.
આંતરિક ડિબગ લોગીંગ લક્ષણોમાં ઘણા ફેરફારો જરૂરી હતા કે જે debug_level વિકલ્પ રૂપરેખાંકન ફાઇલના દરેક વિભાગમાં સ્વતંત્ર રીતે હંમેશા સ્પષ્ટ થયેલ હોવી જ જોઇએ, [sssd] વિભાગમાંથી તેના મૂળભૂતને પ્રાપ્ત કરવાને બદલે.
પરિણામ પ્રમાણે, SSSD ની તાજેતરની આવૃત્તિને સુધાર્યા પછી, વપરાશકર્તાઓને એજ સ્તરે પ્રાપ્ત થતા ડિબગ લોગીંગને ચાલુ રાખવા માટે ક્રમમાં તેનાં રૂપરેખાંકનોની જરૂર પડી શકે છે. વપરાશકર્તાઓ કે જે દરેક મશીન આધાર પર SSSD ને રૂપરેખાંકિત કરે છે જે સાદી Python ઉપયોગિતાને વાપરી શકે છે કે જે સુસંગત રીતમાં તેની હાલના રૂપરેખાંકનને સુધારે છે. આ રુટ તરીકે નીચેનાં આદેશને ચલાવીને પરિપૂર્ણ થઇ શકે છે:
~]# python /usr/lib/python2.6/site-packages/sssd_update_debug_levels.py
આ ઉપયોગિતા રૂપરેખાંકન ફાઇલમાં નીચેનાં ફેરફારો કરે છે: તે જોવા માટે ચકાસે છે જો debug_level વિકલ્પ [sssd] વિભાગ સ્પષ્ટ થયેલ હતી. જો આવુ હોય તો, તે sssd.conf ફાઇલમાં દરેક બીજા વિભાગમાં તેજ સ્તરની કિંમતને ઉમેરે છે કે જેની માટે debug_level વિકલ્પ સ્પષ્ટ થયેલ નથી. જો debug_level વિકલ્પ પહેલેથી જ બીજા વિભાગમાં હાજર હોય તો, તેને બદલ્યા વગર છોડી દેવામાં આવે છે.
વપરાશકર્તાઓ કે જે કેન્દ્રિય રૂપરેખાંકન સંચાલન પર આધાર રાખે છે જેને અનૂકુળ સાધનમાં જાતે જ એજ ફેરફારોને કરવાની જરૂર છે.
નવું ldap_chpass_update_last_change વિકલ્પ
નવું વિકલ્પ ldap_chpass_update_last_change એ SSSD \nરૂપરેખાંકનમાં ઉમેરી દેવામાં આવ્યુ છે. જો આ વિકલ્પ સક્રિય થયેલ હોય તો, SSSD એ \nઅત્યારે જ shadowLastChange LDAP ગુણધર્મને બદલવાનો \nપ્રયત્ન કરે છે. નોંધો કે આ ફક્ત આ સ્થિતિને સંબંધિત છે જ્યારે LDAP પાસવર્ડ \nપોલિસી વાપરેલ હોય (સામાન્ય રીતે LDAP સર્વર દ્દારા સંભાળેલ છે), એટલે કે, LDAP \nવિસ્તરેલ ક્રિયા પાસવર્ડને બદલવા માટે વાપરેલ છે. ફક્ત નોંધો કે ગુણધર્મ \nવપરાશકર્તા દ્દારા લખી શકાય છે કે જે પાસવર્ડ બદલી રહ્યા છે. \n

પ્રકરણ 6. અધિકાર

RHN ક્લાસિકમાંથી પ્રમાણપત્ર-આધારિત RHN માં સ્થળાંતર
ABRT રૂપરેખાંકન અને તેનાં નવાં બંધારણ પર વધારે જાણકારી માટે, Red Hat Enterprise Linux 6.3 જમાવટ માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
ઉમેદવારી સંચાલક gpgcheck વર્ણતૂક
ઉમેદવારી સંચાલક હવે કોઇપણ રિપોઝીટરીઓ માટે gpgcheck ને નિષ્ક્રિય કરે છે તે સંચાલિત કરે છે કે જેની પાસે ખાલી gpgkey છે. રિપોઝીટરીને પુન:સક્રિય કરવા માટે , GPG કીઓને અપલોડ કરો, અને ખાતરી કરો કે માન્ય URL તમારી વૈવિધ્ય સમાવિષ્ટ વ્યાખ્યામાં ઉમેરાયેલ છે.

પ્રકરણ 7. વર્ચ્યુઅલાઇઝેશન

7.1. KVM

KVM માપન ઉન્નતિકરણો
Red Hat Enterprise Linux 6.3 માં KVM માપન ઉન્નતિકરણોને સમાવે છે:
  • મહત્તમ આધારભૂત વર્ચ્યુઅલ મહેમાન માપ 64 થી 160 સુધી વર્ચ્યુઅલ CPUs (vCPUs) વધારેલ છે.
  • 512 GB થી 2 TB વધારેલ KVM મહેમાનમાં મહત્તમ આધારભૂત મેમરી.
નવું Intel અને AMD પ્રોસેસર માટે KVM આધાર
Red Hat Enterprise Linux 6.3 માં KVM તેની માટે આધારને સમાવે છે:
  • Intel Core i3, i5, i7 અને બીજા પ્રોસેસરોનું અગાઉ કોડ Sandy Bridge નામ થયેલ છે,
  • અને નવા AMD કુટુંબ 15h પ્રોસેસરો (નામ થયેલ Bulldozer કોડ).
KVM માં નવી CPU મોડેલ વ્યાખ્યા KVM યજમાન અને વર્ચ્યુઅલાઇઝ થયેલ મહેમાનો માટે જરૂરી નવાં પ્રોસેસરનું સક્રિયકરણ પૂરુ પાડે છે. આની ખાતરી છે કે KVM વર્ચ્યુઅલાઇઝેશન નવાં પ્રોસેસરો સાથે સંકળાયેલ પ્રભાવ ફાયદાઓ લાવે છે, અને તાજેતરનાં CPUs માં નવી સૂચનાઓનો લાભ લે છે.
KVM Steal Time આધાર
સ્ટીલ ટાઇમ એ સમય છે કે જે વર્ચ્યુઅલ CPU રીઅલ CPU માટે રાહ જુએ છે જ્યારે હાઇપરવિઝર બીજા વર્ચ્યુઅલ પ્રોસેસરને સેવા આપી રહી હોય.. KVM વર્ચ્યુઅલ મશીનો હવે ગણતરી કરી શકે છે અને સ્ટીલ ટાઇમનો અહેવાલ કરી શકે છે, સાધનો મારફતે દૃશ્યમાન છે જેમ કે top અને vmstat, કે જે ચોક્કસ CPU ઉપયોગિતા માહિતી સાથે મહેમાનને પૂરુ પાડે છે.
KVM સ્ટીલ ટાઇમ CPU ઉપયોગિતા અને વર્ચ્યુઅલ મશીન પ્રભાવને સંબંધિત મહેમાન માટે ચોક્કસ માહિતી પૂરી પાડે છે. સ્ટીલ ટાઇમની વિશાળ સંખ્યા સૂચવે છે કે વર્ચ્યુઅલ મશીન પ્રભાવ હાઇપરવિઝર દ્દારા મહેમાનમાં CPU સમય દ્દારા ઓછુ કરે છે. યજમાન પર થોડા મહેમાનોને ચલાવીને અથવા મહેમાનની CPU પ્રાધાન્યતા વધારીને CPU તકરારથી થયેલ પ્રભાવ સમસ્યાઓથી વપરાશકર્તાઓ રાહત અનુભવી શકે છે. KVM સ્ટીલ ટાઇમ કિંમત તેનાં કાર્યક્રમ રન-ટાઇમ પ્રભાવને સુધારીને તેઓને પરવાનગી આપવા આગળનાં તબક્કે લેવા માટે માહિતી સાથે વપરાશકર્તાઓને પૂરા પાડે છે.
qcow2 ડિસ્ક ઇમેજમાં સુધારેલ વપરાશ
Red Hat Enterprise Linux 6.3 માં KVM એ તેને વધારે અસુમેળ કરીને qcow2 ડિસ્ક ઇમેજમાં વપરાશ ને સુધારે છે (qcow2 એ મૂળભૂત બંધારણ છે) , છતાં vCPU સ્ટોલને અવગણી રહ્યા છે અને ડિસ્ક I/O દરમ્યાન સંપૂર્ણ પ્રભાવને ઉન્નત કરી રહ્યા છે.
નવું qemu-guest-agent ઉપપેકેજ
qemu-kvm પાસે નવું ઉપ-પેકેજ qemu-guest-agent છે. જ્યારે સ્થાપિત થયેલ આ પેકેજ સાથે Red Hat Enterprise Linux 6.3 મહેમાનોને ચલાવી રહ્યા છે, યોગ્ય રીતે રૂપરેખાંકિત થયેલ Red Hat Enterprise Linux 6.3 યજમાનો મહેમાનમાં આવા નવા આદેશોને મોકલી શકે છે: guest-sync, guest-ping, guest-info, guest-shutdown, અને guest-suspend-*.
કેવી રીતે મહેમાન એજન્ટ સાથે વાર્તાલાપ કરવા માટે યજમાનને રૂપરેખાંકિત કરવું તેના ઉદાહરણ માટે, http://lists.nongnu.org/archive/html/qemu-devel/2011-07/msg00370.html નો સંદર્ભ લો.
પ્રભાવ KVM મહેમાનોમાં મોનિટર કરી રહ્યા છે
પ્રભાવ મોનિટરીંગને વાપરવા માટે વર્ચ્યુઅલ મશીનને પરવાનગી આપવા માટે KVM હવે virtualize a performance monitoring unit (vPMU) કરી શકે છે. વધુમાં તે Intel નાં architectural PMU ને આધાર આપે છે કે જે વિવિધ યજમાન CPU આવૃત્તિઓ તરફ જીવંત-સ્થળાંતર કરી શકાય છે, -cpu હૉટ પ્લગને વાપરી રહ્યા છે.
આ લક્ષણ સાથે, Red Hat વર્ચ્યુઅલાઇઝેશન ગ્રાહકો KVM મહેમાનમાં પ્રભાવ મોનિટરીંગને ઉપયોગ કરવા માટે હવે સક્ષમ છે. વર્ચ્યુઅલ પ્રભાવ મોનિટરીંગ લક્ષણ તેનાં મહેમાનોમાં પ્રભાવ સમસ્યાનાં સ્ત્રોતને ઓળખવા માટે વર્ચ્યુઅલ મશીન વપરાશકર્તાઓને પરવાનગી આપે છે, તેનું પસંદ થયેલ પહેલેથી અસ્તિત્વ ધરાવતુ રૂપરેખા સાધનને વાપરી રહ્યા છે કે જે મહેમાનની સાથે સાથે યજમાન પર કામ કરે છે. આ યજમાનમાંથી KVM મહેમાનની રૂપરેખા માટે હાલની ક્ષમતાનો વધારો છે.
આ લક્ષણ Red Hat Enterprise Linux 6.3 માં ટૅકનોલોજી પૂર્વદર્શન છે.
ડાયનેમિક વર્ચ્યુઅલ CPU ફાળવણી
Red Hat Enterprise Linux 6.3 માં KVM હવે ડાયનેમિક વર્ચ્યુઅલ CPU વિતરણને આધાર આપે છે, vCPU હૉટ પ્લગ તરીકે પણ કહેવાયુ છે, ક્ષમતાને ગતિશીલ રીતે સંચાલિત કરવા અને કામનો બોજો ન હોય તે દરમ્યાન તેનાં પ્લેટફોર્મ પર અનિચ્છિત લૉડ વધે છે.
વર્ચ્યુઅલ CPU હૉટ-પ્લગીંગ લક્ષણ મહેમાનમાં CPU સ્ત્રોતને ગતિશીલ રીતે ગોઠવવા માટે સિસ્ટમ સંચાલકને ક્ષમતા આપે છે. કારણ કે મહેમાન CPU સ્ત્રોતને ગોઠવવા માટે લાંબા સમય સુધી ઓફલાઇન રહેતા નથી, મહેમાનની ઉપલબ્ધતા વધી છે.
આ લક્ષણ Red Hat Enterprise Linux 6.3 માં ટૅકનોલોજી પૂર્વદર્શન છે. હાલમાં, ફક્ત vCPU હૉટ-ઍડ કાર્યક્ષમતા કામ કરે છે. vCPU હૉટ અનપ્લગ લક્ષણનું હજુ અમલીકરણ થયેલ નથી.
Virtio-SCSI ક્ષમતાઓ
KVM વર્ચ્યુઅલાઇઝેશનનું સંગ્રહ સ્ટેક virtio-SCSI (SCSI પર આધારિત KVM માટે સંગ્રહ આર્કિટેક્ચર) ક્ષમતાઓનાં વધારા સાથે સુધારી દેવામાં આવી છે. Virtio-SCSI એ SCSI LUNs માં સીધુ જ જોડાવા માટે ક્ષમતા પૂરી પાડે છે અને નોંધપાત્ર Virtio-blk સરખામણીએ માપનીયતા સુધારે છે. virtio-SCSI નો લાભ એ છે કે virtio-blk ની સરખામણીએ હજારો ઉપકરણોને સંચાલિત કરવની ક્ષમતા છે કે જે ફક્ત 28 ઉપકરણો અને PCI સ્લોટને સંચાલિત કરી શકે છે.
સક્ષમતા સાથે લક્ષ્ય ઉપકરણનુ લક્ષણ સુયોજનને ઉત્તરાધિકાર આપવા Virtio-SCSI એ હવે સક્ષમ છે:
  • virtio-scsi નિયંત્રક મારફતે વર્ચ્યુઅલ હાર્ડ ડ્રાઇવ અથવા CD ને જોડો,
  • QEMU scsi-બ્લોક ઉપકરણ મારફતે યજમાનથી મહેમાન તરફ ભૌતિક SCSI ઉપકરણને પસાર કરે છે,
  • અને દરેક મહેમાન પ્રતિ ઉપકરણોનાં હજારો વપરાશને પરવાનગી આપે છે; virtio-blk ની 28-ઉપકરણ મર્યાદામાંથી સુધારો.
આ લક્ષણ Red Hat Enterprise Linux 6.3 માં ટૅકનોલોજી પૂર્વદર્શન છે.
in-guest S4/S3 સ્થિતિઓ માટે આધાર
KVM નું પાવર સંચાલન લક્ષણો વર્ચ્યુઅલ મશીનમાં (ડિસ્ક અટકાવવાનું) S4 અને S3 (RAM અટકાવવાનું) પરિસ્થિતિઓ માટે મૂળ આધારને સમાવવા માટે વિસ્તારી દેવામાં આવી છે, આની નીચી પાવર સ્થિતિમાંના એકમાંથી મહેમાની પુનસ્થાપન ઝડપી કરી રહ્યા છે. અગાઉ મહેમાન અમલીકરણમાં ડિસ્ક અથવા મેમરીમાંથી સંગ્રહેલ અથવા પુન:સંગ્રહેલ હતુ કે જે મહેમાનમાં બહારનુ હતુ, કે જે લેટન્સીનો પરિચય આપે છે.
વધુમાં, મહેમાનો SPICE મારફતે દૂરસ્થ કીબોર્ડ માંથી ઘટનાઓ સાથે S3 સ્થિતિમાંથી જગાડી શકાય છે.
આ લક્ષણ ટૅકનોલોજી પૂર્વદર્શન છે અને Red Hat Enterprise Linux 6.3 માં મૂળભૂત રીતે નિષ્ક્રિય થયેલ છે. તેને સક્રિય કરવા માટે, મૂળભૂત /usr/share/seabios/bios.bin ફાઇલને બદલે VM bios માટે /usr/share/seabios/bios-pm.bin ફાઇલને પસંદ કરો.
મૂળ, in-guest S4 (ડિસ્ક અટકાવવાનું) અને S3 (RAM અટકાવવાનું ) પાવર સંચાલન લક્ષણો મહેમાનમાં ડિસ્કને અટકાવવા અને RAM ને અટકાવવા વિધેયોને ચલાવવા આધાર આપે છે (યજમાનને વિરુદ્દ), સાદુ કિબોર્ડ ઇનપુટ દ્દારા જવાબ આપીને મહેમાનને પુન:સંગ્રહ કરવા માટે જરૂરી સમયને ઘટાડી રહ્યા છે. આ પણ બહારની મેમરી-સ્થિતિ ફાઇલને સંચાલિત કરવા માટે જરૂરિયાતને દૂર કરે છે. આ સક્ષમતા S3 અને S4 ને આધાર આપીને હાઇપરવિઝર સક્ષમતા પર ચાલતા Red Hat Enterprise Linux 6.3 મહેમાનો અને Windows મહેમાનો પર આધારભૂત છે.
NIC માટે SR-IOV આધાર
Red Hat Enterprise Linux 6.3 નેટવર્ક ઇન્ટરફેસ નિયંત્રકો માટે SR-IOV આધારનો પરિચય આપે છે. આ લક્ષણ KVM મહેમાન દ્દારા વહેંચવા માટે KVM યજમાન પર NIC ને પરવાનગી આપે છે. SR-IOV પર વધારે જાણકારી માટે, વર્ચ્યુઅલાઇઝેશન યજમાન રૂપરેખાંકન અને મહેમાન સ્થાપન માર્ગદર્શિકા માં પ્રકરણ 13. SR-IOV નો સંદર્ભ લો. be2net ડ્રાઇવર પર SR-IOV પર વધારે જાણકારી માટે , પ્રકરણ 2, ઉપકરણ ડ્રાઇવરો નો સંદર્ભ લો.
AMD-V માટે KVM માં TSC માપન
Red Hat Enterprise Linux 6.3 એ AMD Virtualization (AMD-V) માટે KVM ના Time Stamp Counter (TSC) માપન માટે આધારને ઉમેરે છે. આ લક્ષણ KVM મહેમાન પર આપેલ TSC આવૃત્તિનું અનુકરણ કરવા સક્ષમ છે.
perf-kvm માટે આધાર
perf-kvm સાધન માટે આધાર, કે જે યજમાનમાંથી મહેમાન પ્રભાવને મોનિટર કરવા માટે સક્ષમતા પૂરી પાડે છે, જેને ઉમેરી દેવામાં આવી છે. વધારે જાણકારી માટે, perf-kvm મુખ્ય પાનાંનો સંદર્ભ લો.

7.2. SPICE

USB 2.0 પુનર્નિર્દેશન આધાર
KVM USB 2.0 યજમાન ઍડપ્ટર ઍમ્યુલેશન આધાર પર Spice બનાવે છે, અને દૂરસ્થ USB પુનર્નિદેશન આધારને સક્રિય કરે છે કે જે ક્લાઇન્ય બાજુ પર દૂરસ્થ રીતે પ્લગ થયેલ USB ઉપકરણોને વાપરવા માટે સર્વરો પર ચાલી રહ્યા વર્ચ્યુઅલ મશીનોને પરવાનગી આપે છે.

7.3. libvirt

ઉપર/નીચે કડી સ્થિતિઓને નિયંત્રણ કરી રહ્યા છે
libvirt હવે મહેમાન વર્ચ્યુઅલ નેટવર્ક ઇન્ટરફેસની કડીને સ્થિતિ (ઉપર અથવા નીચે)i ને નિયંત્રિત કરવાની સક્ષમતા છે. આ ઇન્ટરફેસમાંથી નેટવર્કનું અનુકરણ અને પરીક્ષણ કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. આ લક્ષણ પણ કોઇપણ સમસ્યા ઉદ્ભવે ત્યારે વપરાશકર્તાઓ મહેમાનોને અલગ પાડી દે છે.
તાજેતરનું Intel અને AMD પ્રોસેસરો માટે ઉમેરાયેલ આધાર
Red Hat Enterprise Linux 6.3 માં, libvirt એ તાજેતરનાં Intel Core i3, i5, i7 અને બીજા Intel પ્રોસેસરો, અને કુટુંબ 15h માઇક્રોઆર્કિટેક્ચર AMD પ્રોસેસરો માટે આધારને ઉમેરવા માટે સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારા સાથે, libvirt હવે નવાં આ પ્રોસેરોનાં લક્ષણોનો ઉપયોગ કરે છે.

પ્રકરણ 8. ક્લસ્ટરીંગ અને ઉચ્ચ ઉપલબ્ધતા

વહીવટી UI ઉન્નતીકરણો
Luci, ક્લસ્ટરને રૂપરેખાંકિત કરવા માટે વેબ આધારિત વહીવટી UI નીચેનાંને સમાવવા માટે સુધારી દેવામાં આવ્યુ છે:
  • ખાતરી સંવાદ બોક્સ દેખાય છે જ્યારે ક્લસ્ટર થયેલ સેવાને દૂર કરી રહ્યા છે.
  • UI એ સુધારેલ પુન:શરૂ ચિહ્નને સમાવે છે.
  • બાળ સ્ત્રોતને ઉમેરો બટનને સરળ કરી દેવામાં આવ્યુ છે.
  • UI માંથી ડિબગીંગને સક્રિય કરવા માટે વિકલ્પને ઉમેરી દેવામાં આવ્યુ છે.
નિષ્ક્રિય luci સત્તા થયેલ સત્રોની આપોઆપ સમયસમાપ્તિ
Red Hat Enterprise Linux 6.3 ને પ્રમાણે, luci સત્તાધિકરણ થયેલ સત્રો આપમેળે અસક્રિયતાનાં 15 મિનિટ પછી સમયસમાપ્ત થાય છે. આ સમયગાળો who.auth_tkt_timeout પરિમાણને બદલીને /etc/sysconfig/luci ફાઇલમાં રૂપરેખાંકિત કરી શકાયે છે.
નવુ libqb પેકેજ
libqb પેકેજ એ ઉચ્ચ પ્રભાવ ક્લાઇન્ટ સર્વર ફરી વાપરી શકાય તેવા લક્ષણોને પૂરા પાડીને પ્રાથમિક હેતુ સાથે લાઇબ્રેરીને પૂરી પાડે છે, જેમ કે ઉચ્ચ પ્રભાવ પ્રવેશ, ટ્રેસીંગ, આંતરિક-પ્રક્રિયા વાર્તાલાપ, અને પોલીંગ. આ પેકેજ એ pacemaker પેકેજની નિર્ભરતા તરીકે પરિચય થયેલ છે, અને Red Hat Enterprise Linux 6.3 માં ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે.
Pacemaker હવે libqb લૉગીંગને વાપરે છે
કારણ કે નવી સમાવેલ libqb નિર્ભરતા, pacemaker હવે ઓછી વર્બોસિટિને પૂરુ પાડવા માટે તેની લૉગીંગ કાર્યક્ષમતાને વાપરે છે જ્યારે pacemaker ને આધાર અને ડિબગ કરવા માટે રાખી રહ્યા હોય.
ઇન્ટર-નોડ લૉકીંગ માટે CPG API ને વાપરી રહ્યા હોય
Rgmanager એ લક્ષણને સમાવે છે કે જે ઇન્ટર-નોડ લૉકીંગ માટે Corosync's Closed Process Group (CPG) API ને વાપરવા માટે તેને સક્રિય કરે છે. આ લક્ષણ આપમેળે સક્રિય થાય છે જ્યારે Corosync's Redundant Ring Protocol (RRP) લક્ષણ સક્રિય થયેલ હોય. Corosync's RRP લક્ષણ એ સંપૂર્ણપણે આધારભૂત તરીકે નક્કી થયેલ છે. છતાંપણ, જ્યારે બાકી રહેતા ઉચ્ચ-ઉપલબ્ધતા એડ-ઑન સાથે વાપરેલ હોય, તે ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે નક્કી થયેલ છે.

પ્રકરણ 9. સંગ્રહ

(ક્લસ્ટર ન થયેલ) ઓછા-મંજૂર સ્નેપશોટ માટે LVM આધાર
LVM નું નવુ અમલીકરણ copy-on-write (cow) સ્નેપશોટ હવે ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે Red Hat Enterprise Linux 6.3 માં ઉપલબ્ધ છે. આ અમલીકરણનો મુખ્ય લાભ એ છે, પહેલાનાં સ્નેપશોટનાં અમલીકરણ સાથે સરખામણી, એટલે કે તે એજ માહિતી વોલ્યુમ પર સંગ્રહ કરવા માટે ઘણાં વર્ચ્યુઅલ ઉપકરણોને પરવાનગી આપે છે. આ અમલીકરણ પુનરાવર્તિત સ્નેપશોટ (સ્નેપશોટ નું સ્નેપશોટ નું સ્નેપશોટ …) ની અનિયંત્રિત ઊંડાઇ માટે પણ આધારને પૂરુ પાડે છે.
આ લક્ષણ એકજ-સિસ્ટમ પર વાપરવા માટે છે. તે ક્લસ્ટર પર્યાવરણોમાં ઘણી સિસ્ટમને વાપરવા ઉપલબ્ધ નથી.
વધારે જાણકારી માટે, lvcreate મુખ્ય પાનામાં -s/--snapshot વિકલ્પનાં દસ્તાવેજીકરણનો સંદર્ભ લો.
(ક્લસ્ટર ન થયેલ) ઓછા-મંજૂર LVs માટે LVM આધાર
Logical Volumes (LVs) હવે ઉપકરણોની અનિયંત્રિત સંખ્યાનુ વિતરણ કરવા માટે મુક્ત જગ્યાનાં સંગ્રહ પુલને સંચાલિત કરવા માટે ઓછુ મંજૂર કરી શકે છે જ્યારે કાર્યક્રમો દ્દારા જરૂરી હોય. આ ઉપકરણોને બનાવવા પરવાનગી આપે છે કે જે અંતમાં ફાળવણી માટે ઓછુ મંજૂર થયેલ પુલને બાંધી શકાય છે જ્યારે કાર્યક્રમ ખરેખર LV માં લખાય તો. ઓછુ મંજૂર થયેલ પુલને ગતિશીલ રીતે વિસ્તારી શકાય છે જો જ્યારે સંગ્રહ જગ્યાની ખર્ચ અસરકારક ફાળવણી માટે જરૂરી હોય. Red Hat Enterprise Linux 6.3 માં, આનો લક્ષણ ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે પરિચય થયેલ છે. આ લક્ષણનો પ્રયત્ન કરવા માટે તમારી પાસે સ્થાપિત થયેલ device-mapper-persistent-data પેકેજ હોવુ જ જોઇએ. વધારે જાણકારી માટે, lvcreate મુખ્ય પાનાંનો સંદર્ભ લો.
lvmetad મારફતે LVM મેટાડેટાનું ડાયમેનેમિક એકત્રિકરણ
મોટાભાગનાં LVM આદેશોને સિસ્ટમ પર ડિસ્ક ઉપકરણો પર સંગ્રહેલ LVM મેટાડેટાનું ચોક્કસ દેખાવની જરૂર છે. વર્તમાન LVM રચના સાથે, જો આ જાણકારી ઉપલબ્ધ ન હોય તો, LVM એ સિસ્ટમમાં બધા ભૌતિક ડિસ્ક ઉપકરણોને સ્કેન કરવા જ જોઇએ. આને સિસ્ટમોમાં I/O ક્રિયાઓની નોંધપાત્ર કિંમતની જરૂર છે કે જેની પાસે ડિસ્કોની વિશાળ સંખ્યા છે.
lvmetad ડિમનનો હેતુ એ ઉપકરણ ફેરફારોની દરેક સમયની મેટાડેટા જાણકારીની સ્થિતિને એકત્રિત કરીને આ સ્કેનીંગ માટે જરૂરી કાઢવા માટેનો છે. આ ઘટનાઓ udev નિયમો દ્દારા lvmetad માં સંકેત થયેલ છે. જો lvmetad ચાલી રહ્યુ ન હોય તો, LVM સ્કેન કરે છે જે સામાન્ય રીતે કરે છે.
આ લક્ષણ ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે પૂરુ પાડેલ છે અને Red Hat Enterprise Linux 6.3 માં મૂળભૂત રીતે નિષ્ક્રિય થયેલ છે. તેને સક્રિય કરવા માટે, /etc/lvm/lvm.conf ફાઇલમાં use_lvmetad પરિમાણનો સંદર્ભ લો, અને lvm2-lvmetad init સ્ક્રિપ્ટને રૂપરેખાંકિત કરીને lvmetad ડિમનને સક્રિય કરો.
Fiber Channel over Ethernet (FCoE) લક્ષ્ય સ્થિતિ સંપૂર્ણપણે આધારભૂત છે
Red Hat Enterprise Linux 6.3 એ Ethernet (FCoE) લક્ષ્ય સ્થિતિ પર ફાઇબર ચેનલ માટે આધારને સમાવે છે. આ કર્નલ લક્ષણ targetcli મારફતે રૂપરેખાંકિત કરી શકાય છે, fcoe-target-utils પેકેજ દ્દારા પૂરુ પાડેલ છે. FCoE એ નેટવર્ક આધારિત Data Center Bridging (DCB) પર વાપરવા માટે રચાયેલ છે. વધારાની વિગતો dcbtool(8) અને targetcli(8) મુખ્ય પાના (lldpad અને fcoe-target-utils પેકેજોમાં પૂરુ પાડેલ છે )માં ઉપલબ્ધ છે.
LVM RAID સંપૂર્ણપણે આધારભૂત છે
LVM માં વિસ્તરેલ RAID આધાર હવે Red Hat Enterprise Linux 6.3 માં સંપૂર્ણપણે આધારભૂત છે. LVM હવે RAID 4/5/6 લૉજીકલ વોલ્યુમોને બનાવવાની સક્ષમતા છે અને આ લૉજીકલ વોલ્યુમોને મિરર કરવામાં આધાર આપે છે. MD (સોફ્ટવેર RAID) મોડ્યુલો એ આ નવાં લક્ષણો માટે બેકએન્ડ આધાર પૂરો પાડે છે.
ફક્ત વાંચી શકાય તેવી સ્થિતિમાં વોલ્યુમોને સક્રિય કરી રહ્યા છે
નવું LVM રૂપરેખાંકન ફાઇલ પરિમાણ, activation/read_only_volume_list, એ ફક્ત વાંચી શકાય તેવી સ્થિતિમાં ચોક્કસ વોલ્યુમોને હંમેશા સક્રિય કરવા માટે તેને શક્ય બનાવે છે, સંબંધિત વોલ્યુમો પર સંબંધિત વાસ્તવિક પરવાનગીઓ છે. આ પરવાનગીઓ મેટાડેટામાં સંગ્રહેલ --permission rw વિકલ્પ પર લખાઇ જાય છે.

પ્રકરણ 10. સામાન્ય સુધારાઓ

સોફ્ટવેર સંગ્રહ ઉપયોગિતાઓ
Red Hat Enterprise Linux 6.3 એ scl-utils પેકેજને સમાવે છે કે જે પેકેજીંગ સોફ્ટવેર સંગ્રહ માટે પેકેજીંગ મેક્રો અને રનટાઇમ ઉપયોગિતાને પૂરી પાડે છે. સોફ્ટવેર સંગ્રહ સિસ્ટમ પર એજ RPM પેકેજોની ઘણી આવૃત્તિઓને એકત્રિતપણે સ્થાપિત કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપે છે. sclઉપયોગિતાની મદદથી, વપરાશકર્તાઓ RPMs ની ખાસ આવૃત્તિઓને સક્રિય કરી શકે છે કે જે /opt ડિરેક્ટરીમાં સ્થાપિત થયેલ છે. સોફ્ટવેર સંગ્રહ પર વધારે જાણકારી માટે, refer to the સોફ્ટવેર સંગ્રહ માર્ગદર્શિકા નો સંદર્ભ લો.
MySQL InnoDB પ્લગ-ઇન
Red Hat Enterprise Linux 6.3 એ AMD64 અને Intel 64 આર્કિટેક્ચરો માટે પ્લગ-ઇન તરીકે MySQL InnoDB સંગ્રહ એંજીનને પૂરુ પાડે છે. પ્લગઇન offers additional features and better performance than the built-in InnoDB storage engine.
OpenJDK 7
Red Hat Enterprise Linux 6.3 એ ટૅકનોલોજી પૂર્વદર્શન તરીકે OpenJDK 7 નો પરિચય આપે છે, એક વૈકલ્પિક તરીકે સંપૂર્ણપણે આધારભૂત OpenJDK 6.
નવા Java 7 પેકેજો
java-1.7.0-oracle અને java-1.7.0-ibm પેકેજો હવે Red Hat Enterprise Linux 6.3 માં ઉપલબ્ધ છે.
initscripts મારફતે NIS ડોમેઇન નામને સુયોજિત કરી રહ્યા છે
initscripts પેકેજ NIS ડોમેઇન નામને સુયોજિત કરવા માટે વપરાશકર્તાઓને પરવાનગી આપવા સુધારી દેવામાં આવ્યા છે. આ /etc/sysconfig/network ફાઇલ અથવા બીજી અનૂકુળ રૂપરેખાંકન ફાઇલમાં NISDOMAIN પરિમાણને રૂપરેખાંકિત કરવા દ્દારા પૂરુ થઇ ગયુ છે.
logrotate માટે ACL આધાર
પહેલાં, જ્યારે અમુક જૂથોને ACLs મારફતે બધા લૉગને વાપરવા માટે પરવાનગી આપેલ હતી, આ ACLs ને દૂર કરેલ હતા જ્યારે લૉગ ફેરવેલ હતા. Red Hat Enterprise Linux 6.3 માં, logrotate ઉપયોગિતાને ACLs આધાર આપે છે, અને લૉગ કે જે કોઇપણ ACL સુયોજનોને સાચવવા ફેરવેલ હતા.
wacomcpl પેકેજને અપ્રચિત કરેલ છે
wacomcpl પેકેજને અપ્રચલિત કરી દેવામાં આવ્યા છે અને પેકેજ સુયોજન માંથી દૂર કરી દેવામાં આવ્યુ છે. wacomcpl પેકેજ Wacom ટૅબલેટ સુયોજનોનાં ગ્રાફિકલ રૂપરેખાંકનને પૂરુ પાડેલ છે. આ કાર્યક્ષમતા GNOME નિયંત્રણ કેન્દ્રમાં હવે એકત્રિત થયેલ છે.
સુધારેલ NumPy પેકેજ
NumPy પેકેજ કે જેને અનિયંત્રિત રેકોર્ડનાં વિશાળ મલ્ટી-ડાયમેનશનલ એરેને કુશળતાપૂર્વક પ્રયોગ કરવા રચેલ છે જેને આવૃત્તિ 1.4.1 માં સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારેલ આવૃત્તિ આ ફેરફારોને સમાવે છે:
  • જ્યારે 0-d એરે પર ચલાવી રહ્યા હોય ત્યારે, numpy.max અને બીજા વિધેયો ફક્ત નીચેનાં પરિમાણોને સ્વીકારે છે: axis=0, axis=-1, અને axis=None. અંશની બહાર વાપરવાથી ભૂલ ઉત્પન્ન થાય છે, જેની માટે NumPy હવે ભૂલ આપે છે.
  • axis > MAX_DIMS પરિમાણને લાંબા સમય સુધી પરવાનગી મળેલ નથી તેને સ્પષ્ટ કરી રહ્યા છે; NumPy હવે ભૂલ આપે છે, એવુ જ વર્ણતૂક કરવાને બદલે જ્યારેaxis=None પરિમાણ સ્પષ્ટ થયેલ હતુ.
મુખ્ય આવૃત્તિ 5 માં સુધારેલ Rsyslog
rsyslog પેકેજને મુખ્ય આવૃત્તિ 5 માં સુધારી દેવામાં આવ્યુ છે. આ સુધારો વિવિધ ઉન્નતિકરણ અને ઘણી ભૂલોને સુધારવાનો પરિચય આપે છે. નીચેનાં મોટેભાગે મહત્વનાં ફેરફારો છે:
  • $HUPisRestart ડિરેક્ટવીને દૂર કરી દેવામાં આવી છે અને લાંબા સમય સુધી આધાર આપતુ નથી. Restart-type HUP પ્રક્રિયા લાંબા સમય સુધી ઉપલબ્ધ નથી. હવે, જ્યારે SIGHUP સંકેત મળેલ છે, આઉટપુટ (મોટાભાગની સ્થિતિઓમાં લૉગ ફાઇલો) ફક્ત લૉગ ફેરવવાનું આધાર આપવા માટે પુન:ખોલેલ છે.
  • સ્પુલ ફાઇલોનુ બંધારણ (ઉદાહરણ તરીકે, ડિસ્ક-મદદ થયેલ કતારો) બદલાઇ ગઇ છે. નવાં બંધારણમાં બદલવાથી, સ્પુલ ફાઇલો નીકળી જાય છે, ઉદાહરણ તરીકે, rsyslogd ને બંધ કરવાથી. પછી , Rsyslog સુધારા સાથે આગળ વધો, અને ફરી rsyslogd શરૂ કરો. એકવાર સુધારેલ હોય તો, નવા બંધારણને આપમેળે ઉપયોગમાં લેવાય છે.
  • જ્યારે rsyslogd ડિમન એ ડિબગ સ્થિતિમાં ચાલી રહ્યુ હતુ ત્યારે (-d વિકલ્પને વાપરી રહ્યા છે), તે આગળનાં ભાગમાં ચાલી રહ્યુ હતુ. આને સુધારી દેવામાં આવ્યુ છે અને ડિમન હવે ફાંટાવાળુ છે અને પાછળનાં ભાગમાં ચાલે છે, તે ઇચ્છિત છે.
Rsyslog ની આ આવૃત્તિમાં પરિચય થયેલ ફેરફારો પર વધારે જાણકારી માટે, http://www.rsyslog.com/doc/v5compatibility.html નો સંદર્ભ લો.

પૂનરાવર્તન ઇતિહાસ

પુનરાવર્તનઈતિહાસ
પુનરાવર્તન 1-0Wed Jun 20 2012માર્ટિન Prpič
Red Hat Enterprise Linux 6.3 પ્રકાશન નોંધોનુ પ્રકાશન.
પુનરાવર્તન 0-0Tue Apr 24 2012માર્ટિન Prpič
Red Hat Enterprise Linux 6.3 બીટી પ્રકાશન નોંધોનુ પ્રકાશન.